અમરેલી જીલ્લાના ગીરના ગામ્ય વિસ્તારમાં સિહોની પજવણી આવી સામે ૭ થી ૮ જેટલા સિહોના ટોળાને જોવા ટીખળીખોર થયા હતા એકઠા….
સિંહના ટોળાને કાચા રસ્તા પર બંને બાજુથી ઘેરી લેતા એક સિંહબાળ લોકોની પાછળ દોડ્યું.સિંહોને રસ્તો ના મળતા એક સિંહબાળ ટીખળીખોર ટોળા સામે દોડતું આવ્યું.સિંહ જોવાનો લાહવો લેવા ગયેલા પજવણીખોર સામે સિંહબાળ સામે દોડ્યુંસિંહના ગ્રુપમાંથી એક સિંહબાળ પજવણીખોરની સામે દોડતા અફડા તફડી મચીગીરના ગામડાઓમાં સિંહોની વધુ એકવાર પજવણીનો વિડીયો આવ્યો સામેસિંહ પજવણીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલસિંહોની સુરક્ષાની વાતો કરતા વનતંત્ર સામે ઊઠયા સવાલો ખુલ્લેઆમ સિંહોની પજવણી સામે વનવિભાગ ઘોર નિંદ્રામાંસિંહ પજવણીનો વિડીયો સામે આવતા વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ….