બ્રેકિંગ ન્યુઝ….
અમરેલી જીલ્લાના બગસરા ભાજપના પ્રમુખ દ્વારા કારાઈ સિંહની પજવણી સિંહોની પજવણી કરી ને ભાજપ પ્રમુખે જ સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો કર્યા વાઈરલ….
બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર દ્વારા થઈ સિંહોનો પજવણી ફોર વ્હીલ કાર સિંહો પાછળ કરી હોય તેવા વિડીયો થયા વાયરલ સિંહોની સુરક્ષાની વાતો કરતી વનવિભાગ સામે ઊઠયા સવાલો ભાજપના નેતા દ્વારા સિંહની પજવણી થતા વનવિભાગ દ્વારા કેવા પગલાં ભરાય તેના પર લોકો ની મીટ.