Friday, December 27, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

અમરેલી જીલ્લાના રાજુલાના પીપાવાવ પોર્ટમાં ફરી ૪ સિંહો એ મોડી રાત્રે મારી લટાર પીપાવાવ પોર્ટમાં ફરી સિંહનું ટોળું ઘૂસ્યું.

રાજુલાના પીપાવાવ પોર્ટમાં ફરી ૪ સિંહો એ મોડી રાત્રે મારી લટાર પીપાવાવ પોર્ટમાં ફરી સિંહનું ટોળું ઘૂસ્યું.

પીપાવાવ પોર્ટના ન્યુ કસ્ટમ ગેટ નજીક સિંહની લટારના ફોટો થયા સોશીયલ મીડિયામાં વાયરલ.
આ માર્ગ પર થોડા દિવસ અગાઉ દીપડાનું અકસ્માતમાં થયું હતું મોત.
સિંહો પર પીપાવાવ પોર્ટના વાહનોનો અકસ્માતનો ખતરો વનવિભાગની ઢીલી નીતિને કારણે સિંહો ઘૂસે છે પીપાવાવ પોર્ટમાં
સિંહના ટોળાનો ફોટો વાયરલ થતાં વનવિભાગની સુરક્ષાની વામણી વાતો થઈ પુરવાર.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles