Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકા ના રામપરા વિસ્તારમાં ફરી થઈ સિંહોની પજવણી ૨ સિંહબાળ સાથે મારણ નજીક બેસેલ સિંહણ પર ટુ વ્હીલ બાઇક લઇને સિંહોને ભગાડ્યા….

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકા ના રામપરા વિસ્તારમાં ફરી થઈ સિંહોની પજવણી ૨ સિંહબાળ સાથે મારણ નજીક બેસેલ સિંહણ પર ટુ વ્હીલ બાઇક લઇને સિંહોને ભગાડ્યા….

શિકાર પર બેસેલ ૧ સિંહબાળ પર બાઇક ચડાવવાનો પ્રયાસ કરતો વિડીયો થયો વાયરલ ૨ સિંહબાળ ને સિંહણ પર બાઇક ચડાવવનો પ્રયાસ કરનાર વનવિભાગનો કર્મી હોવાનું અનુમાન વનવિભાગના કર્મી દ્વારા જ સિંહ દર્શનાર્થીઓ સામે સીન નાખવા કર્યો સિંહોની કરી પજવણીનું અનુમાન સિંહોની સુરક્ષામાં ફરીવાર વામણું પુરવાર થતું શેત્રુજી ડિવિઝન..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles