અમરેલી જીલ્લા ના ધારી ગીર પંથકમાં ફરી વરસાદનું થયું આગમન ભર ઉનાળે ગીરના ગામડાઓમાં ત્રાટકયો વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ભારે પવન સાથે ગીરના ગામડાઓને ધમરોળતો કમોસમી વરસાદ ધારી ગીરના સરસીયા, સૂખપુર, ક્રાંગસા, ગોવિંદપૂર, દલખાણીયા, મીઠાપુરમાં વરસાદ.