Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

અમરેલી તાલુકાના ચીતલ નજીક આવેલા જસંવતગઢ ગામે શ્ર્વાને બાળક પર હુમલો કર્યો. રાજવીર બામણીયા નામના ૩ વર્ષ ના બાળક પર હુમલો

અમરેલી તાલુકાના ચીતલ નજીક આવેલા જસંવતગઢ ગામે શ્ર્વાને બાળક પર હુમલો કર્યો. રાજવીર બામણીયા નામના ૩ વર્ષ ના બાળક પર હુમલો કર્યો બાળક ને ગંભીર ઇજા થતા અમરેલી સિવિલ બાદ રાજકોટ રીફર કરાયો.

આ વિસ્તારમાં શ્ર્વાન ના આંતક ૧૪ જેટલા બનાવો અગાઉ જસંવતગઢ ગ્રામ્ય પંચાયત દ્વારા મામલતદાર ને શ્ચાન દુર કરવા લેખીત પણ આપવામાં આવ્યુ હતું….

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles