ખાંભાથી ધારી રોડ પર ઇંગોરાળા ગામ પાસે બોલેરો ગાડી પલટી મારી ગાડીમાં સવાર હતા ૨૦ જેટલા મુસાફરો ગાડી પલ્ટી મારી જતા ૧૪ વ્યક્તિઓને થઈ ઇજાઓ
ધારીના હીરાવા ગામે સગાઈના પ્રસંગમાંથી બોલેરો આવી રહ્યો ત્યારે અચાનક બોલેરો ગાડી એ પલટી મારી ખાંભા અને સાવરકુંડલા સહિતની ચારથી વધારે 108 ની મદદ લેવામાં આવી તમામ ઇજાગસ્તોને સારવાર અર્થ ધારીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા….