Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

જંગલના રાજા સિંહોનું ટોળું આવ્યું ધારી શહેરમાં ધારી શહેરમાં વ્હેલી સવારે ૫ સિંહોએ ૩ પશુઓના કર્યા શિકાર….

બ્રેકિંગ ન્યુઝ….
જંગલના રાજા સિંહોનું ટોળું આવ્યું ધારી શહેરમાં ધારી શહેરમાં વ્હેલી સવારે ૫ સિંહોએ ૩ પશુઓના કર્યા શિકાર……

શિકારની શોધમાં ધારીના તુલસી શ્યામ રોડ પર આવેલા હરીપરા વિસ્તારમાં ૫ સિંહોની લટાર શિકારની શોધમાં આવેલા સિંહોનું ટોળું થયું સીસીટીવીમાં કેદ શિકારની શોધમાં ગામની શેરીઓમાં આંટાફેરા કરતા ૫ સિંહો સીસીટીવીમાં કેદ……
૩ પશુઓના શિકાર કરી સિંહો જંગલ તરફ રવાના થયા જંગલો મૂકીને શહેરમાં આવતા સિંહો સામે સ્થાનિકોમાં વનવિભાગ સામે રોષ….

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles