તેરૈયા પરિવારના કુળદેવી માતાજીનો વાર્ષિકયજ્ઞ તથા બાળ પ્રતિભા સન્માન સમારોહ કાર્યક્ર્મનુ સુંદર આયોજન તા.19/05/2023/.ના. રોજ રામપુર-(તોરી) ખાતે થયું.
જેમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિણના ગૌરવ એવા ચલાળા થી પૂ. રતિદાદા,મહેતા. સઇજથી પૂ. ભાવેશગિરી બાપુ,નવાગઢથી શ્રી કાળુભાઇ .જોશી.હરી ૐ.તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના શ્રી વાસુદેવભાઇ જોશી, શ્રી સંજયભાઈ દવે, શ્રી ભુપતભાઇ મહેતા, શ્રી ભવસુખભાઈ મંડીર તેમજ જસદણ થી શ્રી અશોકભાઈ ચાવ તેમજ જ્ઞાતિના પત્રકારો શ્રી ગિજુભાઈ વિકમા, શ્રી.વરીસ્ઠ.પત્રકાર સી.વી. જોશી, શ્રી અરવિંદભાઈ. દવે.ધમૅશભાઈ.દવે. શ્રી.ધમૅશભાઈ.તેરૈયા.હાજરી આપી હતી.આ ઉપરાંત.શ્રી.વિસાવદ.થી.શ્રી.મનોજભાઈ.વિકમા.શ્રી.ભાનુભાઈ.જોશી.શ્રી.ગૌવરીશકંરભાઈ.જોશી.હાજરી.આપી.હતી.
આ ઉપરાંત રાજગોર બ્રાહ્મણ પુનીત કમિટી – રાજકોટ થી શ્રી દિપકભાઈ.મહેતા,શ્રી હરેશભાઈ, શ્રી પ્રવીણભાઈ.જોશી.શ્રી.જયેશભાઈ.જોશી.શ્રી.રમેશભાઈ.શીલુ.શ્રી.સાગરભાઈ.ભરાડ. ઉપરાંત.રાજગોર કોઠારીયા કમીટી.રાજકોટ.શ્રી..અનીલભાઈ.જોશી.રમેશભાઈ.મહેતા.શ્રી.પ્રકાશભાઈ.મહેતા.વગેરે સૌ ઉપસ્થિત રહ્યા હતા.આને તેમજ..શ્રી.મગનભાઈ.રવિયા.શ્રી.અમીતભાઈ.વેગડા.શ્રી.સોહનભાઈ.જોશી.હાજરીઆપીહતી.અને તેરૈયા પરીવાર ખુબ ખુબ આભાર માનેલ