બ્રેકિંગ..ખાંભા ગીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદ થી સાવરકુંડલાના આંબરડી ગામની ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું. ખાંભા ગીરના ઉપરવાસમાં અનરાધાર ૩ થી ૪ ઇંચ વરસાદ ખાબક્યો. ખાંભા ગીર અને ઉપરવાસના ગીદરડી, પીપળવા લાસા તાતણીયા સહીત ગામમાં બારે મેઘ ખાંગા થયા.
ખાંભા ગીરમાં સ્થાનિક નદી નાળાઓ છલકાયા….