બ્રેકિંગ ન્યુઝ…. રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક રેલવે ટ્રેક ઉપર સિહ પરિવાર થયું કેમેરામાં કેદ
સિંહણ સાથે ૨ સિંહબાળ રેલવે ટ્રેક પરથી કર્યું ક્રોસિંગ સિંહ પરિવાર રેલવે ક્રોસિંગ કરતા ટ્રેઈન થંભી ગઈ રેલ્વે ડ્રાઇવરની સમજદારીથી ટ્રેન રોકીને સિંહ પરિવારને રેલ્વે ટ્રેક પસાર થવા દીધો રેલવે ટ્રેક પસાર કરતાં સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ આમ પણ રાજુલા જાફરાબાદ અને પીપાવાવ પોર્ટમાં સિંહની વસ્તી વધારે હોવાનો અંદાજ…..