બ્રેકીંગ ન્યુઝ
અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટમાં વહેલી સવારે પરપ્રાંતી યુવાન ઉપર સિંહણએ હુમલો કર્યો….
સિંહણ સિંહબાળ પરિવાર સાથે સામે આવતા પરપ્રાંતી યુવાન મંગળ હેગડા ડરના કારણે દોડતા સિંહણ પાછળ દોડી…
સિંહણએ હુમલો કરી યુવાનને પાછળથી પકડી લેતા બસ ચાલકએ બચાવ્યો બસ ચાલક આવતા સિંહણએ યુવાનને છોડી દીધો યુવાનને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
પરપ્રાંતી ઇસમને ગંભીર ઇજાઓ થતા મહુવા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો
પીપાવાવ પોર્ટ વિસ્તારમાં અત્યાર સુધીમાં પહેલી ઘટના બનતા વનવિભાગમાં દોડધામ મચી
શેત્રુંજી ડિવિઝનના ઉચ્ચ અધિકારી થોડીવારના પોંહચશે
સિંહણના હુમલાની ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરાય