બ્રેકીંગ ન્યુઝ…
રાજ્યના તમામ પોર્ટ પર ૧ નંબરનું સિગ્નલ સાયકલોન ના પગલે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશન માં તબદીલ થઇ આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શકયતા ના પગલે જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર ૧ નંબર નું સિગ્નલ લગાવવા માં આવ્યું
આ સિસ્ટમ હાલ દક્ષિણ પોરબંદરથી ૧૧૬૦ કિલોમીટર દૂર આ સિસ્ટમ પર દેશ અને રાજ્યના હવામાન વિભાગ દ્વારા સતત નજર
જોકે માછી મારો ને દરિયો ન ખેડવા ની સૂચના તંત્ર જ આપી ચૂક્યું છે.
જાફરાબાદ ની તમામ ૭૦૦ બોટ હાલ કિનારે આવી ચૂકી.