રાજુલા એસ ટી ડેપો માં નવી બે એસ.ટી.બસનું કરાશે લોકાર્પણ
રાજુલા શહેર માં રાજુલા માં ધારાસભ્ય હીરાલાલ સોલંકી એ અવાર નવર અમરેલી વિભાગીય અધિકારી ને જાણ કરેલ રાજુલા ડેપો માં જૂની ગાડી જેના કિલોમીટર પૂરા થતાં હોય ત્યારે નવી ગાડી આપવા રજુવાત કરવા માં આવેલ ત્યારે આજરોજ
રાજુલા-ભાવનગર રૂટ માટે બે નવી બસો ફાળવવા માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ની રજુઆત ને યોગ્ય ધ્યાનમાં લઇ જે અનુસંધાને બે બસો રાજુલા એસ ટી ને ગુજરાત માર્ગ વાહન વ્યવહાર દ્વારા ફાળવવામાં આવેલ છે આ બંને બસો નું લોકાર્પણ આવતીકાલ શનિવાર ૬/૧/૨૦૨૪ ના રોજ બપોરે ૧ વાગે એસ.ટી બસ સ્ટેન્ડ રાજુલા ખાતે રાખેલ છે.
તો દરેક શહેરીજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવા માં આવે છે …