રાજુલા રાજગોર બ્રાહ્મણ( કાઠી ગોર) જ્ઞાતિ અવસાન નોંધ
રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના રાજગોર જીતેન્દ્રભાઈ દવે ઉમર વર્ષ ૬૭ નુ તારીખ ૧૭/૦૭/૨૦૨૪ ને બુધવાર ના રોજ હાર્ટ એટેક આવી જતા તેમનું દુઃખદ અવસાન થયેલ છે તેઓ સ્વ હરિશંકરભાઈ લક્ષ્મણભાઈ દવે ના પુત્ર તેમજ સ્વ વસંતરાય. સ્વ શિવભાઈ પત્રકાર. સ્વ ધીરજભાઈ. તેમજ લીલાવતીબેન એમ મહેતા (બેબ બેન). મધુબેન ના ભાઈ તેમજ ભાનુભાઈ રાજગોર રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજના અને રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ ના પ્રમુખ તેમજ દોલુભાઈ. પ્રતાપભાઈ. સ્વ કનુભાઈ ના કાકાના દીકરા ભાઈ તેમજ મીનાબેન ના પતિ હર્ષિતભાઈ દવે અને દેવાંગીબેન ના પિતા તેમજ મેહુલભાઈ. મિતુલભાઈ. હેતલબેન. જાનુબેન ના કાકા તેમજ મનસુખભાઈ જે મહેતા ના સાળા અને પત્રકાર મનીષભાઈ મહેતા તેમજ સચિન દેવ મહેતા ના મામા થાય અમરેલી મુળશંકરભાઈ આર તેરૈયા ના જમાઈ થાય