- આગામી દિવસોમાં થેલેસેમિયાનું સર્ટિ જોડવું પડશે
- રાજ્યમાં થેલેસેમિયાને વધતો અટકાવવા નિર્ણય લેવાશે
- ગુજરાત સરકાર આગામી દિવસોમાં આ મહત્ત્વનો નિર્ણય લેશે
ગુજરાતમાં લગ્ન નોંધણી માટે પતિ-પત્નીનું થેલેસેમિયાનું સર્ટિફિકેટ ફરજિયાત આપવું પડશે. આગામી દિવસોમાં લગ્ન નોંધણી વખતે પતિ-પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ જોડવું પડશે. રાજ્યમાં થેલેસેમિયાને વધતો અટકાવવા ગુજરાત સરકાર આગામી દિવસોમાં આ મહત્ત્વનો નિર્ણય લેશે.