અમરેલી બ્રેકિંગ…..
અમરેલી જિલ્લાના રેલ્વે ટ્રેકો સિંહો માટે ઘાતક સાબિત થયા ફરી માલગાડી હડફેટે ડાલામથ્થો સિંહ અથડાતાં મોત……..
સાવરકુંડલાના અમૃતવેલ નજીક રેલ્વે પોલ ૫૦ પર સિંહ મોતને ભેટ્યો રાત્રીના દોઢેક વાગ્યે માલગાડી હડફેટે સિંહનું મોત….
પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી ટ્રેઈન હડફેટે સિંહનું કમકમાટી ભર્યું મોત 38151 નંબરની માલગાડી હડેફેટે સિંહ અથડાઈ જતા મોત ૩ થી ૪ વર્ષનો સિંહ મોતને ભેટતા સિંહ પ્રેમીઓમાં રોષ અઠવાડિયા પહેલાં સાવરકુંડલાના ભમ્મર રેવન્યુ પર સિંહણ થઈ હતી ઈજાગ્રસ્ત એક અઠવાડિયામાં માલગાડીએ બીજા સિંહનો સર્જાયો અકસ્માત.
વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહના મોતની પુષ્ટી આપી ગઈકાલે રાત્રે રોડ અકસ્માતની સિંહણની ઘટના ઘટયા બાદ ટૂંકા કલાકોમાં સિંહ રેલ્વે ટ્રેકમાં મોતને ભેટ્યો….