અમરેલી જિલ્લાના આંગણે પધાર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ…….
અમરેલીથી લાલાવદર-લીલીયા ફોરલેન માર્ગનું ખાત મુહર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ….



અમરેલી જીલ્લાના પાંચેય ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા……
૨૮ કરોડના ખર્ચે ચાર માર્ગીય રસ્તાનું ખાત મુહુર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ……