બગસરાના લુંધિયા ગામેથી ડીઝલનો મોબાઈલ ડિસ્પેંચર (બ્રાઉજર) ટેન્કર ઝડપાયું
૨૩ લાખ રૂપિયાનું ડીઝલનો જથ્થા સાથે વાહન ઝડપાયું
ડીઝલનો જથ્થો વરસડા પેટ્રોલ પંપના માલિક હિમાંશુ દવેનો હોવાનું આવ્યું સામે ડીઝલના જથ્થા સાથેનું મોબાઈલ ડીસ્પેંચર ટેન્કર મામલતદારે કર્યું સીઝ
અનઅધિકૃત ડીઝલનો જથ્થો કોણે આપવાનો તે અંગે શરૂ થઈ તપાસ….