બ્રેકિંગ ન્યુઝ…..
અમરેલી જીલ્લા ના લાલાવદર ખાતે કૂવામાં થી મળી ૩ લાશ…….
લાલાવદર વાડીમાં પરપ્રાંતિય મજૂરોની કુવા માંથી મળી લાશ….
ગત રાત્રે પરપ્રાંતિય મજૂરો અંદરો અંદર થયેલા ઝગડામાં કૂવામાં ખાબકી મોતને ભેટ્યા….
દકુભાઈ ધાનાણી ની વાડીના કુવામાં ૩ મજૂરોના નીપજ્યા મોત
સવારે વાડી માલિક આવતા ઘટનાની થઈ જાણ….
અમરેલી ફાયર વિભાગ સાથે અમરેલી સાંસદ પહોચ્યા ઘટનાસ્થળે….
સાંસદ નારણ કાછડીયા કુવા માંથી મૃતદેહને બહાર કાઢવા કામે વળગ્યા કુવા માંથી ૧ શબને બહાર કાઢ્યું પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે જીણવટ ભરી તપાસ હાથ ધરી.