અમરેલી તાલુકાના ચીતલ નજીક આવેલા જસંવતગઢ ગામે શ્ર્વાને બાળક પર હુમલો કર્યો. રાજવીર બામણીયા નામના ૩ વર્ષ ના બાળક પર હુમલો કર્યો બાળક ને ગંભીર ઇજા થતા અમરેલી સિવિલ બાદ રાજકોટ રીફર કરાયો.
આ વિસ્તારમાં શ્ર્વાન ના આંતક ૧૪ જેટલા બનાવો અગાઉ જસંવતગઢ ગ્રામ્ય પંચાયત દ્વારા મામલતદાર ને શ્ચાન દુર કરવા લેખીત પણ આપવામાં આવ્યુ હતું….