અમરેલી શહેરમાં લુખ્ખાઓ અને રોમિયોગીરી સામે રોમિયો સ્કોડ શરૂ કરવા પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ નેતા બાવકુ ઊંધાડ દ્વારા મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર


ચક્કરગઢ રોડ પર આવેલ પટેલ સંકુલના પ્રમુખની રજૂઆતને લઇ લખ્યો પત્ર પટેલ સંકુલમાં હજારો વિદ્યાર્થીનીઓ કરે છે અભ્યાસ જેને લઈ રોમિયો સ્કોડની રચના કરવાની માંગ ભૂતકાળમાં એસપી સોભા ભૂતડાના સમયમાં રોમીયો ગીરી સ્કોડ કાર્યકરત હતી મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમરેલી એસપીને પત્ર લખી રોમિયોગીરી ડામવા ફરી સ્કોડ એક્ટિવ કરવા કરી માંગ