Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

એ.આર.ટી.ઓ કચેરી,અમરેલી ખાતે બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

એ.આર.ટી.ઓ કચેરી,અમરેલી ખાતે બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

એ.આર.ટી.ઓ કચેરી, અમરેલી ખાતે એજન્ટો, ગેરકાયદેસર ઈસમો અરજદારોને ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરી આપવાનું જણાવી છેતરપિંડી કરતા હોય છે. આ પરિસ્થિતિઓને ધ્યાને લઈને કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું, ફોજદારી કાર્યરીતિ નિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એ.આર.ટી.ઓ કચેરી,અમરેલીમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ હુકમ એ.આર.ટી.ઓ કચેરી,અમરેલીના કેમ્પસમાં, આગામી તા. ૧૭ જુન,૨૦૨૩ સહિતના દિન સુધી અમલી રહેશે. હુકમ ભંગ કરનાર ધ ઇન્ડિયન પીનલ કોડ-૧૮૭૦ની કલમ ૧૮૮ અન્વયે કાર્યવાહી, સજાને પાત્ર છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles