તળાજા ના બાભોર તલ્લી ગામ ની સિમ મા સિંહ ની પંજવણી કરનાર નો વિડિયો વાયરલ થયો હતો

સિંહ ની પંજવણી કરનાર શખ્સ ની ધરપકડ કરવામાં આવી

ગૌતમ ભાઈ ધેલા ભાઈ શિયાળ તે સિંહ ની પાસે જય ને પંજવણી કરતો હોય તેવો વિડિયો વાયરલ થયો હતો શેત્રુંજી વન્ય પ્રાણી વિભાગ ના અધિકારી દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી ને પંજવણી કરનાર શખ્સને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા માં આવ્યો હતો કોર્ટે એ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો હતો