દેવીપૂજક યુવકોને રેલવે પોલીસે માર્યો ઢોરમાર
ડુંગર ગામે રેલવે પાટાની ચોરી થઈ હતી.
રાજુલા હોસ્પિટલમાં દેવીપૂજક સમાજના લોકો એકઠા થયા
કુંડળીયાળા ગામના દેવીપૂજક વિસ્તારના લોકો એકઠા થયા
યુવકોને ઢોરમાર મારતા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા
તપાસ દરમિયાન અવારનવાર યુવકોને માર મારતા
સરપંચ સહિત આગેવાનો મોટી સંખ્યામાં થયા એકઠા
ગ્રામજનોએ રેલવે પોલીસ સામે વ્યક્ત કર્યો આક્રોશ
FIR નહીં કરાય તો આંદોલનની આપી ચીમકી
હાલ 3 યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ