Saturday, April 5, 2025

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી – સાગર સુરક્ષા કવચ કવાયત દ્વારા તા.૧૧/૦૪/૨૦૨૩ થી ૧૨/૦૪/૨૦૨૩ સુધી બે દિવસ હોવાથી વાહનો નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દરિયાઈ સુરક્ષામાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે….

પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી – સાગર સુરક્ષા કવચ કવાયત દ્વારા
તા.૧૧/૦૪/૨૦૨૩ થી ૧૨/૦૪/૨૦૨૩ સુધી બે દિવસ
હોવાથી વાહનો નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દરિયાઈ સુરક્ષામાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે….

૧૧/૦૪/૨૦૨૩ સવાર ના ૦૬૦૦ કલાકથી ૧૨/૦૪/૨૦૨૩ ના સાંજ સુધી હાથ ધરવામાં આવશે.


વાહનો અને મેનપાવરની ૧૦૦% સુરક્ષા તપાસ કરવામાં આવશે. ડ્રાઇવિંગ લાયસન્સ, કારની આર.સી.બુક સાથે રાખવા અને સુરક્ષા કર્મચારીઓને સહકાર આપવા નમ્ર અપીલ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles