બેંકીંગ ન્યુઝ….
રાજુલા વન વિભાગ ટીમ સતર્ક બની રાજુલા તાલુકાના ડુંગર ગામેથી પાસ પરમીટ વગરનુ લાકડા ભરેલ ટ્રેક્ટર પકડી પાડયુ.
વન વિભાગ ટીમે પેટ્રોલીંગ દરમ્યાન લાકડા ભરેલ ટ્રેક્ટર પાસે પરમીટ ન હોવાથી લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપાયું રાજુલા RFO મકરાણી સહીત ટીમ દ્વારા સુદર કામગીરી કરવામા આવી છે
વન વિભાગે અંદાજે ૬ ટન જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બે ઇસમોને ટ્રેક્ટર સાથે ઝડપી પાડયા હતા લાકડા ચોરો સામે વન વિભાગની લાલ આંખ લાકડા ચોરોમા ફફડાટ.