બે દિવસ પહેલા ટુ વિલર ના ડેલા માં લાગેલી આગ ના સી સી ટીવી ફૂટેજ સામે આવ્યા.. ડેલા નજીક થી જાન નો વરઘોડો પસાર થતી વેળા ફટાકડા ફોડવા ના કારણે ટુ વિલ ના ડેલા માં આગ લાગવા નું સામે આવ્યું….
સાવરકુંડલા માં મણિનગર અને સાધના સોસાયટી વચ્ચે મુસ્તાક સમાં નામના વ્યક્તિ નો સ્ક્રેપ નો ડેલો આવેલો છે જ્યાં ભાયનક આગ લાગેલી અને ડેલા મલિક ને લાખો નું નુક્શાન થયેલ તે ડેલા માલિક ના નુકશાની ના હાલ સી સી ટી વી ફૂટેજ સામે આવ્યા છે અહીં ડેલા નજીક થિ પસાર થતી જાન દ્વારા ભારે ફટાકડા ફોડવા માં આવેલ અને તેનો ફટાકડો સીધો સ્ક્રેપ ના ડેલા પર પડતા ભયંકર આગ લાગેલ અને આ આગ.માં મુસ્તાક સમાં નામના વ્યક્તિ નું બધું બળી ને ખાખ થઈ જતા ડેલા માલિક ને ભારે આર્થિક નુકશાન સામે આવ્યું હતું ત્યારે આજ રોજ આ આગ ના સી સી ટી વી સામે આવ્યા હતા અને પાસે થિ પસાર થતી જાન ના ફટાકડા ને કારણે આગ લાગી હોય તેવું સામે આવતા હાલ મુસ્તાક સમાં દ્વારા આ જાન કોની હતી તે તપાસ થઈ રહી છે અને બાદમાં આ અંગે ફરિયાદ દાખલ થશે નું જણાવી રહ્યા છે