બ્રેકિંગ ન્યુઝ….
અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા ગામ નજીક આવેલ મારૂતિ શોરૂમ નજીક છકડો રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત
અકસ્માત માં એક યુવાન નું મોત
છકડો રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માતઅકસ્માત થતા લોકોના ટોળેટોળા થયા એકત્રિત
અકસ્માત ની જાણ રાજુલા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે
ઇજા ગ્રસ્ત યુવાન ને 108 મારફત રાજુલા ખસેડવામાં આવ્યો
દીપકભાઈ કરશનભાઈ પરમાર ઉંમર વર્ષ ૩૬ ગામ હિંડોરણા
સારવાર દરમિયાન યુવાનનું થયું મોત