બ્રેકિંગ ન્યુઝ…. અમરેલી જીલ્લાના રાજુલા તાલુકા ના ઉચેૈયા ગામ નજીક મોડી રાત્રિની બનેલ ઘટના રેલવે ટ્રેક પર ટ્રેઇન હડફેટે ર સિંહ આવી જતાં ૧ (એક) સિંહ ટ્રેનમાં કપાયો ૧ (એક) સિંહ ટ્રેઈન હડફેટે થયો ઈજાગ્રસ્ત….રાત્રે રેલવે ટ્રેક પર ટ્રેઇન હડફેટે ર સિંહ આવી જતાં ૧ (એક) સિંહ ટ્રેનમાં કપાયો ૧ (એક) સિંહ ટ્રેઈન હડફેટે થયો ઈજાગ્રસ્ત….
ઉચૈયા ગામ નજીક મોડી રાત્રિની ઘટના ઘટી ૪ સિંહનો ગ્રુપ રેલવે ટ્રેક પર આવતા ૧ સિંહ કપાવવાની દુર્ઘટના ઘટી….
૨ થી ૩ વર્ષના સિંહનું ટ્રેન હેડફેટે મોત નિપજ્યું….
૧ સિંહને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો….
વન વિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા બે સિહોને બચાવ્યા..
મોડી રાત્રિના ૨ વાગ્યાની આસપાસ સિંહો રેલવે ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાયો…
શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા….
રેલ્વે ટ્રેક પર એક વર્ષમાં ૩૬ બનાવ બન્યા જેમાંથી ૧૦૬ વન્ય પ્રાણીને બચાવવામાં વન વિભાગને સફળતા મળી….
વન વિભાગ દ્વારા સિંહ સહિત વન્ય પ્રાણીઓ માટે રેલવે ટ્રેક પર ૧૮ સોલાર ગોઠવાય….