બ્રેકિંગ ન્યુઝ….
અમરેલી જીલ્લાના મોટા લીલીયા તાલુકા ના પૂંજાપાદર માં વરસતા વરસાદ વચ્ચે ત્રાટક્યા સિંહો
ધીમીધારે વરસતા વરસાદમાં ૨ સિંહે ૫ ઘેટાં ના કર્યા શિકાર માલઢોર ચરાવતા માલધારીના ૫ ઘેટાંના સિંહોએ કર્યા શિકાર માલધારીએ પોતાના પાલતુ પશુઓને બચાવવા દેકારા પડકારા કરવા છતાં સિંહો એ કર્યો
શિકાર.૪ પશુઓને મારી નાખતા સિંહો..૧ ઘેટાને લઈને સિંહો કંટાળી વાડમાં ઘૂસી ગયા માલધારી પર અચાનક આવી પડી આફત દિવસ દરમ્યાન બે સિંહોએ શિકાર કરતા ભયનું વાતાવરણ……..