બ્રેકિંગ ન્યુઝ….
ત્રણ ભેંશ સામે ડાલામથ્થા સિંહ કેસરીનો વિડીયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ….
પાણી ભરેલા નદી તળાવમાં ત્રણ ભેંશ સામે સિંહ ઊભો હોય તેવો વિડીયો થયો વાયરલ
પાણીમાં શિકાર કરવો સિંહ માટે મુશ્કેલ જ્યારે પશુઓમાં ભેંશ સિંહ પર પડી શકે છે ભારી
પાણી માંથી સિંહને નિહાળતી ભેંસો ને સિંહ શિકારથી દૂર જતો વિડીયો થયો સોશીયલ મીડિયામાં હિટ સોશીયલ મીડિયામાં સિંહ ભેંસો નો વાયરલ વિડીયો લીલીયાનુ ક્રાંકચ અથવા બગસરા નું ચારણ પીપળી હોવાનો દાવો ગીરના જંગલ વિસ્તાર નજીકનો અદભુત વિડીયો સોશીયલ મીડીયા થયો વાયરલ….