બ્રેકિંગ ન્યુઝ…. રાજુલા ભેરાઈ ચોકડી રેલવે ફાટક નજીક બારદાન ભરેલ ટ્રક માં લાગી આગ…..
મહુવા થી ડુંગળીના ખાલી બારદાન લઈને આવી રહેલા ટ્રકમાં લાગી આગનેશનલ હાઈવે નું બ્રિજનું કામ ચાલુ હોય વેલ્ડીંગ નો તિખારો પડતા લાગી આગટ્રક સળગી ન ઉઠે તે માટે લોકોએ બારદાન રોડ ઉપર નાખ્યા થોડીવાર માટે હાઇવે પરના વાહનો ઉભા રાખી દેવામાં આવ્યાહાઈવે ચાલતા કામના પાણીના ટેન્કર દ્વારા આગ બુજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આગની જાણ થતા મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી ૧૦૦૦૦ જેટલા બારદાન બળીને થયા ખાખ અંદાજિત રૂપિયા ત્રણ લાખ જેટલું નુકસાન