બ્રેકીંગ ન્યુઝ… અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના દુધાળા ગામમાં આંબાના બગીચામાં સિંહે પશુનું મારણ કર્યું….

જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં આંબાના બગીચામાં સિંહે મારી લટાર સિંહે મારણ કરી મિજબાની માણતો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ……

અવારનવાર સિંહો ગામમાં ઘૂસી આવી પશુઓના મારણ કરી રહ્યા છે સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો….

રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા.