બ્રેકીંગ ન્યુઝ….અમરેલી જીલ્લામાં સિંહની પજવણી જોખમી વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો….

દેશની શાન ગણાતા ડાલા મથા સાવજ નજીક કોણે લાકડી ઉગામી ?સિંહ જોવા નજીક પહોંચતા સિંહએ હુમલાનો પ્રયાસ કરતા લાકડી ઉગામી સિંહને ડરાવ્યો સોશ્યલ મીડિયામાં વનવિભાગને પડકાર ફેંકતો વિડીયો વાયરલ થતા તપાસ શરૂ વિડીયો કય રેન્જનો ક્યુ લોકેશન ? તે જાણવા ખાનગી રાહે તપાસ શરૂ કરી ધારી ગીર પૂર્વ ડીવીજનનો વિડીયો કે શેત્રુંજી ડીવીજન વિસ્તારનો વિડીયો ?વિડીયો વાયરલ થતા માત્ર શેત્રુંજી ડીવીજન DCF દ્વારા તપાસ કરવા સૂચના આપી ધારીગીર પૂર્વ ડીવીજન ડીસીએફનો સરકારી નંબર સ્વીચ ઓફ ગીર પૂર્વ ડીસીએફ મીડિયાને જવાબ નહીં દેવા મોટાભાગે સરકારી નંબર સ્વીચ ઓફ રાખે છે- સુત્રો