બ્રેકીંગ ન્યુઝ….
રાજુલા પોલીસની 108, જેવી કામગીરી ….

રાજુલા પોલીસને મળી મોટી સફળતાગતરાત્રિનાં હિંડોરણા નજીક ૦૭ ગાય નું સ્થળ પર મોત નીપજાવેલ અને ૦૩ ગાયને ઇજા પહોંચાડી અકસ્માત કરી ને ભાગી જનાર ડ્રાઇવર ની ગણતરી ની કલાકોમાં રાજુલા પોલીસે કરી ધરપકડ ડોળાસા ગામનો જશવંતભાઈ જોધાભાઈ મોરી ઉંમર વર્ષ ૨૫ની રાજુલા પોલીસે કરી ધરપકડ વધુ તપાસ શરૂ