ભાવનગર ડમી કાંડ મામલે પકડાયેલા આરોપીઓ પાસેથી કબૂલાત બાદ તપાસનો ધમધમાટ શરૂ ભાવનગર એસ.આઈ.ટી.ની ટીમ અમરેલી સ્થાનિક પોલીસને દૂર રાખી શરૂ કરી તપાસ ડમી વિધાર્થીઓ દ્વારા અમરેલી જિલ્લામાં કેટલીક શાળામાં પરીક્ષા આપી હોવાની માહિતીના આધારે SIT ટીમની તપાસ શરૂ….
ધારીના દુધાળા ગામની પ્રગતિ શાળામાં SIT ટીમ દ્વારા પૂછપરછ કરી ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં અગાઉ કેન્દ્ર હતા કે કેમ તેને લઈ તપાસ શરૂ કરી અગાઉ ડમી વિધાર્થીઓ દ્વારા પરીક્ષાઓ આપી હતી એ વખતના કેન્દ્રના કેટલાક પુરાવા એકત્ર કરવા કાર્યવાહી હાથ ધરી
જુદા જુદા વિસ્તારની શાળા હાઈસ્કૂલમાં સ્થાનિક પોલીસને દૂર રાખી તપાસનો ધમધમાટ શરૂ….