મણીપુર તોફાન અસરગ્રસ્ત થી રિલીફ કેમ્પ માં આશરો લઈ રહેલ લોકો ની વ્હારે આવતા પૂજ્ય મુક્તાનંદ બાપુ
તાજેતર માં દેશ વિદેશમાં જે બનાવ ના સારા પડઘા પડ્યા છે એ મણિપુર તોફાનો હજુ અટકવા નું નામ નથી લેતા જેમાં સેંકડો લોકો ની હત્યા થઈ છે હજારો ને જીવતા સળગાવી દેવા માં આવ્યા છે ને સેંકડો લોકો ના ઘર બાર ઘર વખરી બળી ને રાખ થઈ ગઈ છે ને હાલ પણ હજારો લોકો રિલીફ કેમ્પ માં પોલીસ નજર હેઠળ આશરો લઈ રહ્યા છે જે લોકો ને ત્યાં ની સરકાર દ્વારા અમુક મર્યાદા માં ભોજન પીરસવા માં આવે છે બાકી અન્ય સવલતો બાળકો ને લગતી જીવન જરૂરી વસ્તુ ઓ ની હાલાકી ભોગવવી રહ્યા છે
આ અસરગસ્ત લોકો આ તોફાનો થી અસરગસ્ત થયેલા ને રિલીફ કેમ્પમાં આશરો લઈ રહેલા લોકો ની વ્હારે જુનાગઠ જિલ્લા ના ચાંપરડા મહંત શ્રી અખિલ ભારતીય સાધુ સમાજ ના પ્રમુખ એવા ક્રાંતિ કરી સંત શ્રી પૂજ્ય મુક્તાનંદ બાપુ વ્હારે આવેલ છે પૂજ્ય બાપુ દ્વારા તેમના સેવકો અને અન્ય લોકો ની એક ટિમ અગાવ ત્યાં મોકલેલ ને ત્યાં ના લોકો ની જરૂરિયાત અંગે વાકેફ થઈ ને એ અસરગ્રસ્ત લોકો કે જે ની હાલત ખૂબ દયનિય છે ભોજન ના પણ સાસા છે એવા લોકો ની યાદી બનાવી એવા હજારો લોકો ને પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા એ આશરો લઈ રહેલ ઘર વિહોણા લોકો ને મદદ કરવા પહોંચી ગયેલ છે જે લોકો ને રાશન કીટ તેલ લોટ સાબુ કપડાં બુટ ચમ્પલ મેડિકલ કીટ મેડિકલ સાધનો દવા વગેરે અનેક વસ્તુ જીવન જરૂરી વસ્તુ ઓ
આ મણિપુર ના અસરગસ્ત લોકો ને પહોંચાડેલ છે ને હજુ હજારો બે ઘર લોકો નું જીવન પૂર્વરત થાય ને કોઈ લોકો ભૂખ્યા ન રહે તેવા પ્રયત્નો બાપુ દ્વારા કરવા માં આવેલ છે પૂજ્ય બાપુ ની આ મદદ થી મણીપુર ના લોકો એ અને ત્યા ની સરકારે પણ ગુજરાત ના આ માનવતા વાદી સંત ની સરાહના કરી રહ્યા છે *અત્રે ઉલ્લેખનીય છે કે મુક્તાનંદ બાપુ ચાંપરડા દ્વારા ભારત માં જ્યારે પણ કોઈ કુદરતી આફ્ત સમયે બાપુ માનવ કે જીવ દયા માં સેવા મદદ માટે પહેલ કરેલ છે જેમાં કચ્છ ધરતી કંપ હોઈ નેપાળ પુર હોનારત કે દરિયા કાંઠે ત્રાટકેલા વાવાઝોડા જંગલમાં વસવાટ કરતા નેસડા માં રહેતા લોકો ના મકાનો બનાવી પૂર્વરત કરવા મદદતે પહોંચી જાય છે જ્યારે શિક્ષણ ની બાબત માં પણ ભારતીય લશ્કરી જવાન ના શહીદો ના બાળકો ત્યાં માં બાપ વિહોણા તમામ હજારો બાળકો ની શિક્ષણ ની જવાબદારી આ ક્રાંતિ કારી સંત લઈ રહ્યા છે