રાજુલાના એડવોકેટશ્રી કાઠી દરબાર સ્વ. જીવાબાપુ પીઠાબાપુ મકવાણા ની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા બ્રહ્મ ચોર્યાસી નું આયોજન કરવામાં આવ્યું
રાજુલા સમસ્ત બ્રહ્મસમાજ તથા સાધુ સમાજ તથા કાઠી સમાજ ના ભાઈઓ તથા બહેનો તથા સ્નેહી મિત્રો એ પ્રસાદ નો લાભ લીધો હતો
રાજુલા સમસ્ત બ્રહ્મસમાજ તથા સાધુ સમાજ તથા કાઠી સમાજ અને સ્નેહી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો….
રાજુલા બ્રહ્મસમાજ તથા સાધુ સમાજ દ્વારા મકવાણા પરિવારનું સન્માન કરવામાં આવ્યું….
શ્રી સુરેશભાઈ જીવાબાપુ મકવાણા તેમજ શ્રી ભરતભાઈ જીવાબાપુ મકવાણા દ્વારા આભાર વ્યક્ત કર્યો….