સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાવરકુંડલા ડિવિઝન નીચે આવતા રાજુલા નાગેશ્રી ડુંગર પીપાવા મરીન જાફરાબાદ ટાઉન જાફરાબાદ મરીન કુલ છ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે પકડાયેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવતા રાજુલા તાલુકાના કડીયાળી રોડ દાનબાપુના આશ્રમ પાસે ખુલ્લી સરકારી પડતર જગ્યામાં પ્રાંત અધિકારી શ્રી કુલદીપસિંહ વાળા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હરેશભાઈ વોરા ના માર્ગદર્શન નીચે નશા આપદારી અમરેલીના અધિકારીઓની રૂબરૂમાં ઇંગલિશ દારૂ બોટલ નંગ 1948 કિંમત રૂપિયા 39,9324 નો નાશ કરવામાં આવ્યો હતો આ ટકે પોલીસ અધિકારીઓ તેમજ મામલતદાર શ્રી સંદીપ જાદવ ઉપસ્થિત રહ્યા હતા