રાજુલાના ડુંગર રોડ પર આવેલ રેલવે ફાટક નજીક ટ્રેનની ઝડપે એક યુવતી આવતા અકસ્માતો સર્જાયો….
રાજુલા ડુંગર મહુવા રોડ પર આવેલ રેલવે ફાટક નજીક હાપા રાજકોટ થી પીપાવાવ જતી બે જ ટેન્કરને લઈને જઈ રહેલ ટ્રેનમાં અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં યુવતીનું મોત નીપજયું….
રાજુલા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી..
આ અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા એકત્રિત થયા…
અને 108 મારફતે પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી..
આ અજાણી યુવતી કોણ અને ક્યાની રહેવાથી છે તે શોધવા પોલીસે તપાસ શરૂ કરી…