રાજુલાના પીપાવાવ પોર્ટ ખાતે પર્યાવરણ લોક સુનાવણી યોજાઇ….
પર્યાવરણ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયત્રણ બોર્ડ દ્વારા યોજવામા આવી….
લોક સુનાવણીમા આસપાસના ૧૦ કિલોમીટર સુધી આવતા ગ્રામજનો ઉપસ્થીત રહ્યાં….
પર્યાવરણ લોક સુનવણીમાં રામપરા-૨, ભેરાઇ, વડ, ભચાદર, ઉચૈયા સહિત ગામના આગેવાનો, ખેડૂતો ઉપસ્થિત….
પર્યાવરણ લોક સુનાવણીમાં દરમિયાન સરપંચ સહિત અગ્રણીઓએ નોંધાવ્યો વિરોધ….
પર્યાવરણ અને સિંહો બચાવવા અંગેના પ્રશ્નોની થઈ રજૂઆત….
પર્યાવરણ લોક સુનાવણીમા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો….
પ્રાંત કલેકટર મેહુલકુમાર બરાસરા તેમજ પ્રદૂષણ બોર્ડ અધિકારી એ.જે. રાઠોડની અધ્યક્ષતામા યોજાઇ પર્યાવરણ લોક સુનવણી….