રાજુલામાં નવનિયુક્ત પીઆઇ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
રાજુલાના નવનીત પીઆઇ ફુગસિયા દ્વારા શહેરના વિવિધ માર્ગો પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં શહેરના જવાહર રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હવેલી ચોક વિસ્તાર સહિત માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આગામી તહેવારો આવી રહ્યા હોય તે દરમિયાન ટ્રાફિકના સર્જાય તે માટે નવનીત પીઆઇ દ્વારા આ ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પીએસઆઇ જાડેજા,બી એમ વાળા સહિત રાજુલા પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો
તહેવારો નજીક આવતા હોય અને નવા પી.આઇ હાજર થયેલા હોય ત્યારે રાજુલા શહેર ના રસ્તા અને વિસ્તારો ની માહિતી મળી રહે જે હેતુ થી આ પેટ્રોલિંગ કરવામાં આવેલ