રાજુલા તાલુકાના વાવેરા શક્તિ કેન્દ્રમાં આવતા ભાક્ષી નંબર ૧ ગામ ખાતે એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું



આ તકે તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ ધાખડા, ભાક્ષી સરપંચ મંગલુભાઈ ધાખડા,પૂર્વ સરપંચ અરજણભાઈ કાકલોતર, સંદીપભાઈ પીપલીયા, ભુપતભાઈ સરવૈયા તેમજ પ્રાથમિક શાળા આચાર્ય સહિત શાળા સ્ટાફ હાજર રહેલ…