રાજુલા તાલુકા કક્ષા લેવલે ખેલ મહાકુંભ ૨૦૨૩-૨૦૨૪ મા ૧૪ વર્ષ ની અંદર ની બાળ યોગસ્પર્ધા નું આયોજન બાલક્રિષ્ના સ્કૂલ ખાતે કરવા માં આવેલ જેમાં પ્રથમ નંબરે લોહાણા રઘુવંશી સમાજ નું ગૌરવ
રાજવી બેન દીપક કુમાર (પીન્ટુ ભાઈ ઠક્કર) રાજુલા તાલુકા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લોહાણા રઘુવંશી સમાજ નું ગૌરવ વધારેલ