રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને તહેવારોને લઇને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ….
.રાજુલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પીઆઇ એ.ડી.ચાવડાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજવામા આવી હતી. આગામી દિવસોમા રમજાન ઇદ તથા રામનવમીના તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામા આવે તેવી પીઆઇ એ.ડી. ચાવડા દ્વારા અપીલ કરાઇ હતી. આ મીટીંગમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ મિત્રો, પત્રકારો હાજર રહ્યાં હતાં…..રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા….