રાજુલા ભાજપ પરિવાર અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રયાસોથી રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ બિનહરીફ જીગ્નેશ પટેલ પર અભિનંદન ની વર્ષા
રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘના આજે ૧૪ સભ્યો બિનહરીફ થયા હતા સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના અથાક પ્રયત્નોથી સંઘ બિનહરીફ થવા પામ્યું હતું. જીગ્નેશ પટેલ પર અભિનંદન ની વર્ષા થઇ રહી છે આ બિનહરીફ થવા માટે રાજુલા ભાજપ પરિવાર હરશુરભાઈ લાખનોત્રા રવુંભાઇ ખુમાણ આહીર સમાજનાં આગેવાનો પીઠાભાઈ નકુમ મીઠાંભાઈ લાખણોત્રા પરેશભાઈ લાડુમોર મહેન્દ્રભાઈ ધાખડા દાદભાઈ વરું મયુરભાઈ દવે અરજણભાઇ વાઘ વલકુંભાઈ બોસ ઘનશ્યામભાઈ સાવલિયા મુકેશભાઈ ગુજરીયા સાગરભાઈ સરવૈયા કાનજીભાઈ ચોહાણ રાજુભાઇ પડશાળા રમેશભાઈ વસોયા સંજયભાઈ ધાખડાવનરાજભાઈ વરૂ વિરભદ્રભાઈ ડાભીયા છગનભાઈ ધડુક માધુભાઈ છાપરી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.