રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના હોદ્દેદારોની નિમણૂક આપવામાં આવી
આખા વિશ્વ મારામજન્મભૂમિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની તૈયારી ચાલી રહી હતીત્યારે રાજુલા માં વિશ્વહિન્દુ પરિષદ માં નવા પ્રમુખ યુવરાજ ભાઈચાંદુ નીમવામાં આવ્યા હતા નિઃસ્વાર્થ સેવાના ભાવે સંપૂર્ણ તૈયારી માં દિવસ રાત અમુક કામ કર્યા હતા તેમની સાથે સેવાભાવી કાર્યકરો જેમકે મનીષ ભાઈ વાઘેલા , વિનુભાઈ શ્રીરામ , જયરાજભાઈ jd, રાજાભાઈ , દિલીપ ભાઈ વોરા , ગૌરાંગ ભાઈ મહેતા , ઘનશ્યામ ભાઈ મશરું, ચિરાગભાઈ જોશી , રાકેશભાઈ , યુવરાજસિંહ વાળા , મનીષ ભાઈ કાનાબાર , જેન્તી ભાઈ જાની અને સનાતની મિત્રો ના પૂરા સહયોગ થી આ આયોજન પાર પાડવામાં આવ્યું હતું તા. ,૧૭/૦૩/૨૦૨૪ ના રોજ વિશ્વહિન્દુ પરિષદ ની એક મિટિંગ બોલાવવા માં આવી હતી જેમાં પ્રદેશ લેવલના જિલ્લા લેવલના વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો આવી અને આ સંગઠનની જવાબદારી સોંપવામાં આવી.
જે નીચે મુજબ છે.
1)અધ્યક્ષ=યુવરાજ ભાઈ ચાંદુ
૨) ઉપપ્રમુખ=લૂહાર વિનુભાઈ પરમાર (શ્રીરામ)
૩) મંત્રી. =ચિરાગભાઈ જોશી
૪)સહમંત્રી=શિવમભાઈસાવલિયા
૫)બજરંગદળસયોજક-ગૌરાંગભાઈ મહેતા
૬) પ્રચાર અને પ્રચારક=સંજીવભાઈ જોશી
૭) સમરસતા=કિશોરભાઈ પીપટલા
૭) માતૃશક્તિ=વિભાબેન મહેતા-
હેતલબેન મેખીયા
૮) ગૌ સેવા= વિક્રમભાઈ ભરવાડ
૯) સેવા પ્રમુખ=ઘનશ્યામભાઈ મશરૂ-કિર્તીભાઈ
૧૦) સત્સંગ સયોજક=મનીષભાઈ કાનાબાર
૧૧) ધર્મચાર્ય સંપર્ક=નિમેષભાઈ ઠાકર
૧૨) વિધિ પ્રકોષ=વિપુલભાઈ હાનાણી
૧૩) ધર્મ પ્રચાર=હિતેશભાઈ કાતરીયા=રાકેશદાદા
૧૪) વિશેષસંપર્ક=ચિંતનભાઈ મહેતા -લૂહાર કેતનભાઇ મકવાણા
૧૫) સહસેવા પ્રમુખ=યુવરાજસિંહ વાળા