Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

વ્યક્તિગત કરદાતા, વેપારીઓ I.T. રિટર્ન 1 અને 4 ઓનલાઈન ફાઈલિંગ કરી શકશે

  • ઓનલાઈન ફાઈલિંગ કરવાનું શક્ય બનાવ્યું છે
  • આવકવેરા વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું હતું
  • I.T. રિટર્ન 1 અને 4 ઓનલાઈન ફાઈલિંગ કરી શકાશે

ઈન્કમટેક્સ વિભાગે, 2022-23ના નાણાંકીય વર્ષ માટે વ્યક્તિગત, વ્યવસાયીઓ અને નાના વેપારીઓ દ્વારા ફાઈલ કરવા માટેના (ઈન્કમટેક્સ રિટર્ન ITR) 1 અને 4 ઓનલાઈન ફાઈલિંગ કરવાનું શક્ય બનાવ્યું છે અને તેના પરિણામે I.T. રિટર્ન 1 અને 4 ઓનલાઈન ફાઈલિંગ કરી શકાશે. આવકવેરા વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ટુંક સમયમાં અન્ય ઈન્કમટેક્સ રિટર્ન – ITઇજ/ ફેર્મ તૈયાર કરવા માટે સોફ્ટવેર/ યુટિલિટી સક્ષમ કરવામાં આવશે. ઇ- ફઇલિંગ પોર્ટલ પર આકારણી વર્ષ 2023-24 માટે ITR 1 અને 4 ઑનલાઇન સ્વરૂપમાં ફઇલ કરવા માટે સક્ષમ છે. હિસાબો ઓડીટ કરાવતા ન હોય તેવા કરદાતાઓ માટે 2022-23ના નાણાંકીય વર્ષ માટે આવકવેરા રિટર્ન ફઈલ કરવાનો છેલ્લો દિવસ તા. 31 જુલાઈ છે.

પગારદાર વર્ગ અને સિનિયર સિટીઝન્સ વ્યક્તિગત કરદાતાઓએ ITR 1 ફાઈલ ફઇલ કરવામાં આવે છે. જ્યારે રૂ. 50 લાખથી વધુ વાર્ષિક આવક ન હોય તેવા વ્યક્તિગત કરદાતાઓ તેમજ અનુમાનિત કરવેરાનો વિકલ્પ અપનાવ્યો હોય તેવા વેપારીઓ અને વ્યવસાયીઓ દ્વારા ITR-2 રિટર્ન ફઇલ કરવામાં આવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles