શ્રી રામનવમીની શોભાયાત્રા દરમ્યાન છ વર્ષ ની બાળકી માતાથી વીખુટી પડી જતા બાળકીને શોધી તેની માતાને પરત મીલાપ કરાવતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ
આજરોજ તા.૦૬/૦૪/૨૦૨૫ ના રોજ ભગવાન શ્રી રામ નવમી નીમીતે એક શોભાયાત્રા નુ આયોજન કરવામા આવેલ હતુ અને તેમા આશરે ૫૦૦૦ જેટલા લોકોની જન મેદની જોડાયેલ હતી અને આ શોભાયાત્રા દરમ્યાન એક મહીલા જુન નામ કૈલાષબેન વા/ઓ મુકેશભાઇ કેશુભાઇ ચૌહાણ રહે.હીડોરંણા તા.રાજુલા જી.અમરેલી પોલીસ સ્ટેશન આવી અને જણાવેલ કે મારી છ વર્ષની દીકરી સંધ્યા શોભાયાત્રામાથી કયાક ખોવાય ગયેલ છે અને તપાસ કરતા મળેલ નથી જેથી રાજુલા પો.ઇન્સ શ્રી એ.ડી.ચાવડા નાઓ દ્રારા સદરહુ બાબતને ગંભીરતાથી લઇ અને આ છ વર્ષની બાળકી સંધ્યા જે શોભાયાત્રા મા પોતાની માતાથી વીખુટી પડેલ હોય તો જેને શોધવા સારૂ રાજુલા પોલીસ ટીમને માર્ગદર્શન હેઠળ સુચન કરેલ
જે અન્વયે રાજુલા પો.સ્ટે ટીમ દ્વારા ટેકનીકલ તથા હયુમ્ન સોર્સ આધારે રાજુલા ટાઉન મા અલગ અલગ સી.સી.ટી.વી. ચેક કરતા તથા હીડોરણા ગામે તથા રાજુલા શહેરમા સ્થાનીક લોકોની મદદ થી તપાસ કરતા સદરહુ બાળકી સંધ્યા રાજુલા ટાઉનમા સીવીલ હોસ્પીટલ પાસેથી મળી આવેલ અને બાદ આ બાળકી ને પો.સ્ટે લાવી અને સાંત્વના કેન્દ્રમા લાવી અને આ બાળકી સંધ્યાને તેની માતાને સોપી અને માતા સાથે મીલાપ કરાવેલ
બાળકીની વિગત
સંધ્યા ડો/ઓ મુકેશભાઇ કેશુભાઇ ચૌહાણ ઉવ.૦૬ રહે.હીડોરંણા તા.રાજુલા જી.અમરેલી
( કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરી મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.ડી.ચાવડા સાહેબ તથા રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવેલ
( કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરી મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.ડી.ચાવડા સાહેબ તથા રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આ